Helpline 02825 220 871

સુવિધાઓ

માર્કેટ યાર્ડ માં ઉપલબ્ધ સુવિધાઓ

1. મુખ્ય માર્કેટ યાર્ડ જમીન એકર - ૯૧ એકર (૭૭ + ૧૪) નવી ખરીદી સાથે.

2. કમીશન એજન્ટ, વેપારીઓ માટે દુકાનો -૫૦૦+૨૬=૫૨૬

3. આર.સી.સી મેદાન - ૩,૯૦૦૦૦ ચો. ફૂટ

4. પાકુ આર.સી.સી મેદાન - ૫,૧૦૦૦૦ ચો. ફૂટ

5. કવર્ડ ઓક્શન શેડ્સ - ૮ (૬૦૦" x ૮૦) ૩૮૪૦૦૦ ચો. ફૂટ.

6. કવર્ડ ઓક્શન શેડ્સ - ૨ (૩૮૦" x ૯૦) ૬૮૪૦૦ ચો. ફૂટ.

7. કવર્ડ ઓક્શન શેડ્સ - ૨ (૧૯૫" x ૨૨૫) ૮૭૭૫૦ ચો. ફૂટ.

8. ઓક્શન શેડ ૨૦૦x૫૦૦-૩ = ૩૦૦૦૦૦/-

9. ઓફીસ બિલ્ડીંગ

10. ખેડૂત વિશ્રાંતીગૃહ તથા કેન્ટીન, જેમાં વધારાના ૧૨ રૂમોનુંકામ ચાલી રહેલ છે.

11. બેન્કસ - ૩

12. ચેક પોસ્ટ

13. કોન્ફરન્સ હોલ

14. સેનેટરી બ્લોકસ - ૨

15. રીટેઇનીંગ વોલ

16. ખેતીવિષયક ચીજ વસ્તુઓની ઉપલબ્ધી માટે શોપિંગ સેન્ટર દુકાનો - ૧૩૯

17. ચા-પાન, ઠંડા પાણીઓ નાસ્તો વગેરે માટે સ્ટોલ - ૪૯

18. અન્ડર ગ્રાઉન્ડ ઇલેકટ્રીક લાઈટ ફીટીંગ

19. પાણીના ટાંકા તથા સપ્લાય વ્યવસ્થા. દરેક દુકાનોમાં પીવાના પાણી માટે નળ કનેકશન આપવામાં આવેલ છે.

20. અન્ડર ગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા.  

21. પીવાના ઠંડા પાણી માટે વોટર કુલર - 6 તથા હરરાજી સ્થળ સુધી સપ્લાય માટે વોટર ટ્રોલી - 15

22. અગ્નિશામક વ્યવસ્થા

23. વે-બ્રીજ - ૩ (૬૦ મેં. ટન ૫૦ મેં. ટન, ૨૦ મેં. ટન ક્ષમતા)

24. વેપારીઓને માલ સંગ્રહ માટે ગોડાઉન - ૫૦

25. જમીન ચકાસણી તથા સોઇલ હેલ્થ કાર્ડ માટે લેબોરેટરી

26. ક્લીનીંગ ગ્રેડિંગ તથા સોર્ટીંગ યુનીટ

27. સલામતી વ્યવસ્થા માટે સી.સી.ટી.વી. કેમેરા

28. દરરોજના બજાર ભાવની જાણકારી તથા સુચનાઓ માટે માઈક પર જાહેરાત તથા વર્તમાન પત્રોમાં પ્રસિધ્ધ કરવામાં આવે છે.

 

શાકભાજી શબયાર્ડ માં ઉપલબ્ધ સુવિધાઓ

1.    જમીન એકર - ૧૨ – ૨૬  ગુઠા

2.    કમિશન એજન્ટ તથા વેપારીઓ માટે દુકાનો ૧૩૩ નીચે તથા ઉપર

3.    ખેતી વિષયક ચીજ વસ્તુઓ ની ઉપલ્લભધી  માટે  સેન્ડરીશોપ દુકાનો  ૫૭

4.    હરરાજી  માટેના  આર .સી.સી  કવર્ડ શેડ - ૧ તથા  સ્ટીલ રુફડ શેડ - આર .સી .સી  ના પાકા મેદાનો - ૨ તથા વધારાના - ૧ શેડ ની સુવિધા કરવામાં આવશે  

5.    રાઈપનીંગ ચેમ્બર(કેળા કેરી તથા પપૈયા) માટે તેમજ મીની કોલ્ડ સ્ટોરેજ

6.    છુટક વેચાણ માટે ના પાકા આર.સી.સી ઓટાઓ – ૫૬ શાકભાજી

7.    છુટક વેચાણ માટેના ફેબ્રીકેટેડ ઓટાઓ – ૭૦

8.    આર.સી.સી પાકા રસ્તાઓ

9.    સેનેટરી બ્લોક – ૧

10.    બેન્ક – ૩

11.    ઇલેક્ટ્રિક લાઈટ  તથા પાણી ની વ્યથસ્થા

 

ખેત ઉપયોગી તથા સામાજિક સુવિધાઓ

1.  ખેડૂતો તથા લાયસન્સદાર વેપારીઓને રૂ ૫/- લાખના આકસ્મિક વીમા પોલીસી નું રક્ષણ

2.  અમ્બ્યુંલન્સની ની:શુલ્ક સેવા

3.  ખેડૂતભાઈઓને રૂ ૩૫ ના રાહતદરથી ભોજન વ્યવસ્થા તથારેહવા માટે વિશ્રાંતિ ગૃહની વ્યવસ્થા

4.  ગોંડલ તાલુકાના ખેડૂતભાઈઓને વિના મુલ્યે જમીન તથા પિયતપાણી ની ચકાસણીની સુવિધા

5.  ખેડૂતો માટે ૭-૧૨, ૮-અ, ૬-નંંબર ના દાખલા કિશાન સેવા કેન્દ્રમાં કાઢિ આપવામા આવે છે.