Helpline 02825 220 871
ધાણા ની આવક

Today 11:04AM

ધાણા ની આવક આજરોજ રાત્રીના 10 વાગ્યાથી સવારના 8 વાગ્યાં સુધી જ ચાલુ રહેશે જેની દરેકે ખાસ નોંધ લેવા વિનંતી

મગફળી આવક અંગે

Today 9:32AM

મગફળી ની ગુણી તેમજ મગફળી નાં પાલ આવક રાબેતા મુજબ 24 કલાક ચાલુ રહેશે જેની દરેકે ખાસ નોંધ લેવા વિનંતી.

આવક અંગે

25-05-2024

તલી - ચણા - ઘઉં નાં પાલ - ઘઉં નાં કટ્ટા - મરચાં - લાલ ડુંગળી આવક દરરોજ 24 કલાક ચાલુ રહેશે.

ઘઉં નાં પાલ અંગે

20-05-2024

ઘઉં નાં પાલ માં કોઈ પણે ઘઉં નાં કટ્ટા ઠલવીને પાલ ના ઢગલા કરવા નહીં ઘઉં નાં કટ્ટા દરેકે છાપરા માં જ ઉતારવાં ના રહેશે જેની દરેકે ખાસ નોંધ લેવા વિનંતી.

ડિજિટલ ગેટ પાસ ફરજીયાત અંગે

01-05-2024

આથી દરેક વાહન માલિકો તથા ખેડૂત ભાઈઓને ખાસ જાણ કરવામાં આવે છે કે તારીખ 1/ 5 / 2024 ને બુધવાર થી વાહન એન્ટ્રી પાસ ફરજીયાત તથા તમામ માલ આવકોના ડિજિટલ ગેટ પાસ ફરજિયાત કઢાવવાના રહેશે. વાહન માલિકો તથા ખેડૂત ભાઈઓએ ગેટ પાસ જે તે કમિશન એજન્ટ ની દુકાને પહોંચતો કરવાનો રહેશે જે વાહન માલિકો ગેટ પાસ કઢાવસે નહી તેવા વાહન ને 5-દિવસ માર્કેટ યાર્ડ માં પ્રવેશ બંધ કરવામાં આવશે. ડિજિટલ ગેટ પાસ વગરના કોઈ પણ વકલની હરરાજી લેવામાં આવશે નહીં. તેની સંબંધ કરતા તમામે ખાસ નોંધ લેવી.

ડિજિટલ ગેટ પાસ ફરજીયાત અંગે

29-04-2024